કોઈ ચોક્કસ ઉદગમથી કણની સ્થિતિઉર્જા અંતર $x$ સાથે $V = \frac{{A\sqrt x }}{{x + B}}$ મુજબ બદલાય છે, જ્યાં $A$ અને $B$ અચળાંકો છે. $AB$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
$ML^{5/2} T^{-2}$
$M^1 L^2 T^{-2}$
$M^{3/2} L^{3/2} T^{-2}$
$M^1 L^{7/2} T^{-2}$
$P = \frac{{a - {t^2}}}{{bx}}$ છે જ્યાં $P$ દબાણ, $x$ અંતર અને $t$ સમય છે તો $a/b$ નું પરિમાણિક સૂત્ર શું થાય?
બળ $F$ ને સમય $t$ અને સ્થાનાંતર $x$ ના સ્વરૂપમાં $F = A\,cos\,Bx + C\,sin\,Dt$ વડે દર્શાવવામાં આવે છે તો $D/B$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
વિધાન: પ્રવાહીનું વિશિષ્ટ ગુરુત્વાકર્ષણ એ પરિમાણરહિત રાશિ છે.
કારણ: તે પ્રવાહી ની ઘનતા નો પાણીની ઘનતા સાથે નો ગુણોત્તર છે